- Advertisement -
Homeલોકલ સમાચારગુલશન પાન પાર્લરમાં ચોરી

ગુલશન પાન પાર્લરમાં ચોરી

- Advertisement -

ગુલશન પાન પાર્લરમાં ચોરી

  • સુરેન્દ્રનગર અંડરબ્રીજ પાસે ગુલશન પાનની દુકાન આવેલી છે.
  • દુકાનમાં રહેલા રોકડા રૂપિયા વીસ હજાર તેમજ સીગારેટ, પાન, માવાનો સામાન સહિત અંદાજે રૂપિયા 1 લાખ 20 હજારના સામાનની ચોરી થઇ હતી.
ગુલશન પાન પાર્લરમાં ચોરી
ગુલશન પાન પાર્લરમાં ચોરી

સુરેન્દ્રનગર અંડરબ્રીજ પાસે ગુલશન પાનની દુકાન આવેલી છે. આ દુકાનની ઉપર પતરાની છત તોડીને ચોર દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં રહેલા રોકડા રૂપિયા વીસ હજાર તેમજ સીગારેટ, પાન, માવાનો સામાન સહિત અંદાજે રૂપિયા 1 લાખ 20 હજારના સામાનની ચોરી થઇ હતી.

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં આંબેડકરજીના સ્ટેચ્યુ પાસે સમારકામ હાથ ધરવામાં આવ્યું

ચોરી કરવા આવનાર તસ્કરોએ દુકાન ઉપર લગાવેલ સી.સી. ટી.વી.માં પણ તોડફોડ કરી હતી. શહેરની મધ્યમાં આવેલ દુકાનમાં ચોરીનો બનાવ બનતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસ મથકે દુકાનદારે ફરિયાદ નોંધાવેલ હતી.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર નાગદેવનગરમાં યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ યોજાઇ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...