વઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ કોલેજ સામેથી મળી આવેલ લાશનો કબજો લઇ પોલીસે પીએમ માટે મોકલી આપી
- પોલીસની પ્રાથમિક તપાસમાં ઘણા સમયથી બીમાર અને માંદગીના કારણે મોત નિપજયુ હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
- સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ કોલેજ સામેથી મળી આવેલ આધેડની લાશનો પોલીસે કબ્જો લઇને પી.એમ. માટે મોકલી આપી.
સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ કોલેજ સામેથી મળી આવેલ આધેડની લાશનો પોલીસે કબ્જો લઇને પી.એમ. માટે મોકલી આપી. સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ કોલેજ સામે આવેલ કોઝવે રોડ ઉપર કોઈ યુવક પડ્યું હોવાની પોલીસને જાણકારી મળી હતી.
આથી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા યુવક મૃત્યુ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે તપાસમાં આ અજાણ્યા આધેડનું મોત મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં ઘણા સમયથી બીમાર અને માંદગીના કારણે મોત નિપજયુ હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગરના સીનીયર સીટીઝને માસ્ટર એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા
ત્યારે આ બનાવના પગલે આજુબાજુના લોકોને વાહન ચાલકો કુતુહલવશ પણ ઉમટી પડ્યા હતા બનાવના પગલે પોલીસે લાશનો કબજો લઇને પી.એમ.માટે લાશને ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.