- Advertisement -
Homeલોકલ સમાચારપોલીસકર્મી સામે દહેજ માંગ્યાની ફરિયાદ

પોલીસકર્મી સામે દહેજ માંગ્યાની ફરિયાદ

- Advertisement -

પોલીસકર્મી સામે દહેજ માંગ્યાની ફરિયાદ

  • શારીરિક અને માનસિક ત્રાસ આપી ઢીંકાપાટુનો માર મારી છૂટાછેડા આપવાની ધમકી આપી
  • દહેજ પેટે પૈસા અને કરિયાવરની માંગણી કરતા હતા.
પોલીસકર્મી સામે દહેજ માંગ્યાની ફરિયાદ
પોલીસકર્મી સામે દહેજ માંગ્યાની ફરિયાદ

વઢવાણ તાલુકાના રામપરા ગામના દલસુખભાઇ નાનભા ચાવડાની પુત્રી મિતલબેનના લગ્ન રાજકોટ ખાતે રહેતા અને પોલીસમાં ફરજ બજાવતા દિલીપસિંહ જેસીંગભાઇ જાદવ સાથે સાત વરસ પહેલા લગ્ન થયા હતાં.

એસ.ટી. બસ હડફેટે ગંભીર ઇજા

લગ્ન બાદ પરિણીતા મિતલબેનને સાસરિયામાં ઘરકામ બાબતે મેણા ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપી ઢીંકાપાટુનો માર મારી છૂટાછેડા આપવાની ધમકી આપી દહેજ પેટે પૈસા અને કરિયાવરની માંગણી કરતા હતા. આથી મિતલબેને રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ લાઇનમાં રહેતા સાસુ વાલીબેન, પતિ દિલીપસિંહ જાદવ વિરુદ્ધ મહિલા પોલીસ સુરેન્દ્રનગરમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. પી.આર.સોનારા ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં લોકોની ચહલપહલથી અને વાહનોથી ધમધમતા રોડ સૂમસામ બન્યા

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Halaki- ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં 50થી વધુ અરજદાર વેઇટિંગમાં

Halaki- ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં 50થી વધુ અરજદાર વેઇટિંગમાં Google News Follow Us Link ઓનલાઈન ખૂલતી 140 અરજીમાંથી રોજ 80થી 90નો જ નિકાલ સુરેન્દ્રનગર શહેરની આરટીઓ કચેરી બહુમાળી ભવનમાં આવેલી છે. ત્યારે શહેરથી દૂર આવેલી આ કચેરીમાં હાલમાં પણ મેન્યુઅલ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાઇ રહ્યા છે. ત્યારે ઓનલાઈન કરાતી અરજીઓમાંથી અંદાજે 140 અરજી સાથે લોકો ટેસ્ટ આપવા આવે છે. ત્યારે અંદાજે 50થી વધુ અરજી પણ વેઇટિંગમાં રહેતી...