- Advertisement -
Homeલોકલ સમાચારવીજ બીલની ઉઘરાણી કરવા ગયેલા બે કર્મચારી પર હુમલાની ફરિયાદ

વીજ બીલની ઉઘરાણી કરવા ગયેલા બે કર્મચારી પર હુમલાની ફરિયાદ

- Advertisement -

વીજ બીલની ઉઘરાણી કરવા ગયેલા બે કર્મચારી પર હુમલાની ફરિયાદ

  • મેમકા ગામના જેસીંગભાઈ વજાભાઈના વીજ બીલની બાલી રકમ લેવા તેમના ઘેર ઇશ્વરભાઇ ખોડાભાઇ ગયા હતા.
  • બીલ નહીં ભરવા બાબતે મીટર કાપવા નહીં દઈને ઝઘડો કર્યો હતો
વીજ બીલની ઉઘરાણી કરવા ગયેલા બે કર્મચારી પર હુમલાની ફરિયાદ
વીજ બીલની ઉઘરાણી કરવા ગયેલા બે કર્મચારી પર હુમલાની ફરિયાદ

વઢવાણ લાખુપોળમાં આવેલી સબ ડિવિઝન પી.જી.વી.સી.એલ. કચેરીમાં આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ઇશ્વરભાઇ ખોડાભાઇ અને જૂનિયર આસી. તરીકે મુકેશભાઇ ઘનજીભાઇ ચારોલા ફરજ બજાવી રહ્યા છે. આ બંને કર્મચારીઓ વીજબીલના બાકી બીલની રિકવરી કરવા માટે મેમકા ગામે ગયા હતા. આ દરમિયાન મેમકા ગામના જેસીંગભાઈ વજાભાઈના વીજ બીલની બાલી રકમ લેવા તેમના ઘેર ઇશ્વરભાઇ ખોડાભાઇ ગયા હતા.

સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર પાસે આવેલ બંધ એટીએમ, પુનઃ ચાલુ કરવાની સિનિયર સિટીઝનોની માંગ

ત્યારે જેસીંગભાઈના પૌત્ર ઘનશ્યામભાઈ વાલજીભાઇ અને વિજયભાઈએ ઇશ્વરભાઇ સાથે બીલ નહીં ભરવા બાબતે મીટર કાપવા નહીં દઈને ઝઘડો કર્યો હતો તેમજ ઘનશ્યામભાઈએ લાકડથી તેમજ ઢીકાપાટુનો માર મારી ઇજા કરી હતી.

આથી વઢવાણ પોલીસ સ્ટેશનમાં મેમકના બંને શખ્સો સામે ચાલુ ફરજમાં રૂકાવટ કરી, માર મારી, ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવેલ છે.

વધુ સમાચાર માટે…

થાનગઢ તાલુકાની સરોડી ગામની પ્રાથમિક શાળામાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Happy Holi 2024 – હોળી – ધૂળેટીની શુભકામના

Happy Holi 2024 - હોળીના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે - ખાસ ઇમેજ મેસેજથી પ્રિયજનોને મોકલો હોળી - ધૂળેટીની શુભકામના Google News Follow Us Link Happy Holi 2024 Wishes in Gujarati : ધૂળેટીના દિવસે લોકો એકબીજા સાથે નિર્દોષતાથી હાસ્ય મજાક કટાક્ષ વાણી ઉચ્ચારે છે. અબીલ, ગુલાલ, ચંદન, હળદર અને અત્તર તથા ગુલાબજળનો રંગબેરંગી પિચકારીઓથી એકબીજા ઉપર છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત એકબીજા પ્રત્યે મીઠાશ...