વઢવાણ સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર
- સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર.
- મજૂરો અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ થી મજૂરોને વેતન ન મળતા મજૂરો હડતાલ ઉપર ઉતરી ગયા છે.
સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર.
સુરેન્દ્રનગર કલેકટર કચેરી રોડ ઉપર આવેલ સરકારી અનાજના ગોડાઉન ઉપર મજૂરો એકાએક કામ કરવાની ના પાડી દેતા દોડધામ મચી જવા પામી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર પાણી પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું
ત્યારે મજૂરો અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ થી મજૂરોને વેતન ન મળતા મજૂરો હડતાલ ઉપર ઉતરી ગયા છે. ત્યારે જો આ હડતાળ લાંબી ચાલશે તો જિલ્લામાં કાર્યરત વિવિધ રાશન સમિતિઓ ઉપર અનાજનો જથ્થો પહોંચાડવાના સપ્લાયની કામગીરી અસર પહોંચવાની સંભાવનાઓ પણ વ્યક્ત થવા પામી છે.