- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગરમાં સીટી સ્કેન કરવા માટે ત્રણ દિવસનું વેઇટિંગ અને ચાર ગણા...

વઢવાણ સુરેન્દ્રનગરમાં સીટી સ્કેન કરવા માટે ત્રણ દિવસનું વેઇટિંગ અને ચાર ગણા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગરમાં સીટી સ્કેન કરવા માટે ત્રણ દિવસનું વેઇટિંગ અને ચાર ગણા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે

  • સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધતું રહ્યું છે.
  • પ્રાથમિક કોરોનાના લક્ષણો દેખાતા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકો દ્વારા તેમના મારફતે કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
  • ત્રણ દિવસનો વેઇટિંગ આવી રહ્યું છે.
  • સીટી સ્કેન કરાવવાના ચાર ગણા ભાવ પણ વસૂલવામાં આવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં સીટી સ્કેન કરવા માટે ત્રણ દિવસનું વેઇટિંગ અને ચાર ગણા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે
વઢવાણ સુરેન્દ્રનગરમાં સીટી સ્કેન કરવા માટે ત્રણ દિવસનું વેઇટિંગ અને ચાર ગણા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે

સુરેન્દ્રનગરમાં કોરોના ટેસ્ટિંગ માટે સીટી સ્કેન કરવા માટે ત્રણ દિવસનું વેઇટિંગ સામે આવ્યું છે. સીટી સ્કેન કરવા જતા લોકો અને કોરોનાના દર્દીઓ પાસેથી ચાર ગણા ભાવ પણ સીટી સ્કેનના ડૉક્ટર દ્વારા વસૂલવામાં આવી રહ્યા છે. ત્યારે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધતું રહ્યું છે. જેને પ્રાથમિક કોરોનાના લક્ષણો દેખાતા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકો દ્વારા તેમના મારફતે કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ છે ખાનગી સીટી સ્કેન કરવાની હોસ્પિટલો છે. તેમના દ્વારા ચાર ગણા ભાવ શોધવામાં આવી રહ્યા છે. રૂપિયા 4500 થી 5000સીટી સ્કેનના વસૂલવામાં આવી રહ્યા છે.

વલસાડ જિલ્લા કલેક્ટરનો નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર

તે છતાં પણ હજુ ત્રણ દિવસનું વેટીંગ પણ સુરેન્દ્રનગર સીટી સ્કેન ધરાવનાર હોસ્પિટલમાં જોવા મળી રહ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે એક તરફ જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધતુ જઈ રહ્યુ છે ત્યારે સુરેન્દ્રનગરમાં કોરોના ટેસ્ટિંગ માટે સીટી સ્કેન કરવા માટે પણ લાંબી જોવા મળી રહી છે. ત્રણ દિવસનો વેઇટિંગ આવી રહ્યું છે.

આજે નોંધણી કરાવ્યો હતો તેનો સીટી સ્કેન કરવાનો વારો ત્રીજા દિવસે આવી રહ્યો છે. સીટી સ્કેન કરાવવા ડૉક્ટરી ટીમ દ્વારા ચાર ગણા ભાવ પણ વસૂલવામાં આવી રહ્યા છે. રૂપિયા 4500 થી 5000 સીટી સ્કેનના કોરોના ટેસ્ટિંગ માટેના લેવામાં આવતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગર થાનગઢમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી દ્વારા 12 જેટલા રેસ્પિરેટર મશીન દાનમાં અપાયા

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

S. S. White – એસ.એસ.વ્હાઈટ કંપની દ્વારા લોકલ ક્રાઈમ બ્રાંચને ડ્રોન કેમેરો ડોનેટ

S. S. White - એસ.એસ.વ્હાઈટ કંપની દ્વારા લોકલ ક્રાઈમ બ્રાંચને ડ્રોન કેમેરો ડોનેટ Google News Follow Us Link વઢવાણ સ્થિત અમેરિકન કંપની એસ.એસ. વ્હાઇટ ટેક્નોલોજીસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં માલિક રાહુલભાઈ ભાનુભાઈ શુક્લ દ્વારા સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ ઓફીસને રૂપિયા પોણા બે લાખની કિંમતનો એક અદ્યતન ડ્રોન કેમેરો ડોનેટ કરવામાં આવ્યો તે પ્રસંગે એસ.પી શ્રી.પંડ્યા સાહેબ તથા એસ.એસ.વ્હાઈટ કંપનીની મેનેજમેન્ટ ટીમ. કાઝુમી પરીખ, અહેમદ પઠાણ, મૃણાલસિંહ પરમાર, જાગૃત...