- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી કોવિડ-19 હોસ્પિટલમાં ખાનગી વાહન ચાલકોનો ઘસારો જોવા મળ્યો

વઢવાણ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી કોવિડ-19 હોસ્પિટલમાં ખાનગી વાહન ચાલકોનો ઘસારો જોવા મળ્યો

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી કોવિડ-19 હોસ્પિટલમાં ખાનગી વાહન ચાલકોનો ઘસારો જોવા મળ્યો

  • સુરેન્દ્રનગરની સરકારી ગાંધી કોવિડ હોસ્પિટલમાં ખાનગી વાહન ચાલકોનો ધસારો જોવા મળ્યો.
  • ગાંધી હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટર ઉપર પોતાના સ્નેહીજનોની સારવાર માટે પહોંચી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી કોવિડ-19 હોસ્પિટલમાં ખાનગી વાહન ચાલકોનો ઘસારો જોવા મળ્યો
વઢવાણ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી કોવિડ-19 હોસ્પિટલમાં ખાનગી વાહન ચાલકોનો ઘસારો જોવા મળ્યો

સુરેન્દ્રનગરની સરકારી ગાંધી કોવિડ હોસ્પિટલમાં ખાનગી વાહન ચાલકોનો ધસારો જોવા મળ્યો. સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર કાર્યરત કરવામાં આવતા દર્દીઓનો ધસારો યથાવત રહેવા પામ્યો છે.

અનેક લોકો ખાનગી વાહનો મારફતે પણ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટર ઉપર પોતાના સ્નેહીજનોની સારવાર માટે પહોંચી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતીના દિવસે માવઠાની અસરના કારણે જગતાત ચિંતિત જોવા મળ્યા

પરિસ્થિતિમાં હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ખાનગી વાહનો પણ ધસારો જોવા મળી રહ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા સન્માન કોરોના યોધ્ધાને શીર્ષક હેઠળ સન્માનિત કરાયા

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Halaki- ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં 50થી વધુ અરજદાર વેઇટિંગમાં

Halaki- ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં 50થી વધુ અરજદાર વેઇટિંગમાં Google News Follow Us Link ઓનલાઈન ખૂલતી 140 અરજીમાંથી રોજ 80થી 90નો જ નિકાલ સુરેન્દ્રનગર શહેરની આરટીઓ કચેરી બહુમાળી ભવનમાં આવેલી છે. ત્યારે શહેરથી દૂર આવેલી આ કચેરીમાં હાલમાં પણ મેન્યુઅલ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાઇ રહ્યા છે. ત્યારે ઓનલાઈન કરાતી અરજીઓમાંથી અંદાજે 140 અરજી સાથે લોકો ટેસ્ટ આપવા આવે છે. ત્યારે અંદાજે 50થી વધુ અરજી પણ વેઇટિંગમાં રહેતી...