- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાના પગલે પોલીસ અને બે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ...

વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાના પગલે પોલીસ અને બે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રખાઇ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાના પગલે પોલીસ અને બે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રખાઇ

  • સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તાઉતે નામના વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ અને એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રખાઇ.
વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાના પગલે પોલીસ અને બે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રખાઇ
વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાના પગલે પોલીસ અને બે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રખાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તાઉતે નામના વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ અને એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રખાઇ. સુરેન્દ્રનગરમાં નામના તાઉતે નામના વાવાઝોડાના કારણે જિલ્લામાં પોલીસ કર્મચારીઓને સ્ટેન્ડ-ટુ રાખવાના આદેશો આપવામાં આવ્યા છે. ત્યારે વાવાઝોડા બાદ સંભવિત ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સહ વિષેસ જવાબદારી સોંપવામાં આવી છે.

તુઝસે નારાજ નહીં જિંદગી હૈરાન હું મેં…

વાવાઝોડાના કારણે ઇમર્જન્સીને ધ્યાને રાખી જિલ્લાની તથા સુરેન્દ્રનગર જિલ્લામાં કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ સાથે સુરેન્દ્રનગરમાં તાઉતે નામના વાવાઝોડાને ધ્યાને રાખી બે એનડીઆરએફની ટીમો પણ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોમાં સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં વાવાઝોડાની સ્થિતિ વચ્ચે કોવિડ સેન્ટરો પર ઓક્સિજન સાથે જનરેટર પણ તૈયાર રખાયા

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Health Tips – શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન

Health Tips - શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન આ ઉપવાસ કરવાથી શરીર પર શું અસર થાય છે? દરેક લોકોએ અઠવાડિયામાં એક અથવા બે દિવસ તો ઉપવાસ કરવો જ જોઈએ. જો કે ઉપવાસ કરતાં સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. Google News Follow Us Link શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ઘણા બધા લોકો સોમવાર કરતા હશે, તો ઘણા...