સુરેન્દ્રનગર થાનગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 54 લોકોએ રસી લીધી હતી
- સામુહિક આરોગ્ય કેન્દ્ર થાનગઢ ખાતે 45 વર્ષથી મોટી ઉંમરના લોકોએ રસી મૂકાવી.
થાનગઢમાં કોવિડ સેન્ટરના સ્ટાફ દ્વારા જનતાના હિત માટે રસીકરણની પ્રક્રિયા ચાલુ છે ત્યારે 45 વર્ષથી મોટી ઉંમરના સર્વ જ્ઞાતિના લોકો રસી મુકાવી રહ્યા છે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે.
ધંધુકાની બજારોને સેનેટાઈઝ કરાઇ
ત્યારે આજરોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર થાનગઢ ખાતે 45 વર્ષથી મોટી ઉંમરના લોકોએ રસી મૂકાવી. રસીકરણની પ્રક્રિયામાં 54 લોકોએ કોરોનાની લડત સામે પોતાના રક્ષણ માટે રસી લીધી હતી.