સુરેન્દ્રનગર લક્ષ્મીપરાના રહેણાંક મકાનમાં પોલીસે રેઇડ પાડી

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર લક્ષ્મીપરાના રહેણાંક મકાનમાં પોલીસે રેઇડ પાડી

  • લક્ષ્મીપરાના રહેણાંક મકાનમાં પોલીસે રેઇડ પાડી દારૂ ઝડપી લીધો.
સુરેન્દ્રનગર લક્ષ્મીપરાના રહેણાંક મકાનમાં પોલીસે રેઇડ પાડી
સુરેન્દ્રનગર લક્ષ્મીપરાના રહેણાંક મકાનમાં પોલીસે રેઇડ પાડી

લક્ષ્મીપરાના રહેણાંક મકાનમાં પોલીસે રેઇડ પાડી દારૂ ઝડપી લીધો. એક સામે ફરિયાદ નોંધાઈ સુરેન્દ્રનગર લક્ષ્મીપરામાં પોલીસે બાતમીના આધારે રહેણાંક મકાનમાં રેઇડ પાડી હતી. પોલીસની રેઇડ દરમિયાન દેશી દારૂ ઝડપાઈ જવા પામ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વિચરતી વિમુક્ત જાતિના લોકોને કરિયાણાની કીટ વિતરણ કરવામાં આવી

બનાવની પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગેરકાયદેસર પાસ પરમીટ વગર રહેણાંક મકાનમાં દેશી દારૂ રાખ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. આ બનાવની પોલીસ કર્મચારી મહાવીરસિંહ બારડે દિલીપસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇનસ્પેક્ટર હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

પોરબંદરમાં મ્યુકર માઇકોસીસ રોગના ત્રણ દર્દી નોંધાયા, ત્રણેય દર્દીને હાયર સેન્ટર રીફર કરાયા

વધુ સમાચાર માટે…