સુરેન્દ્રનગર વઢવાણ નગરા ગામેથી પોલીસે જુગાર રમતા 10 ઈસમોને ઝડપી લીધા

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ નગરા ગામેથી પોલીસે જુગાર રમતા 10 ઈસમોને ઝડપી લીધા

  • વઢવાણ તાલુકાના નગરા ગામે પોલીસે બાતમીના આધારે રેઇડ પાડી હતી.
  • પોલીસે જુગાર રમતા 10 ઈસમોને ઝડપી લીધા.
સુરેન્દ્રનગર વઢવાણ નગરા ગામેથી પોલીસે જુગાર રમતા 10 ઈસમોને ઝડપી લીધા
સુરેન્દ્રનગર વઢવાણ નગરા ગામેથી પોલીસે જુગાર રમતા 10 ઈસમોને ઝડપી લીધા

નગરા ગામેથી પોલીસે જુગાર રમતા 10 ઈસમોને ઝડપી લીધા રૂપિયા 30,630 નો મુદ્દામાલ કબજે કર્યો. વઢવાણ તાલુકાના નગરા ગામે પોલીસે બાતમીના આધારે રેઇડ પાડી હતી.

બનાવમાં પોલીસે રહેણાંક મકાનની બહાર માણસો બહારથી બોલાવીને ગંજીપાનાનો પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની ઝડપાઇ જવા પામ્યું હતું.

પોલીસે આ બનાવમાં રોકડા રૂપિયા 20,130 તથા સાત મોબાઇલ કિંમત રૂપિયા 10,500 મળી કુલ રૂપિયા 30,630 મુદ્દામાલ ઝડપી લીધો છે.

સુરેન્દ્રનગર જોરવરનગર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઉકાળા વિતરણનું આયોજન

બનાવની પોલીસ કર્મચારી અમરકુમાર ગઢવીએ નગરા ગામે રહેતા ભુપતભાઈ, વાસુદેવભાઈ, નથુભાઈ, વિક્રમભાઈ ગંગારામભાઈ, વિનુભાઈ, મુન્નાભાઈ, કરણભાઈ, ઘનશ્યામભાઈ, રાજુભાઈ 10 સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર ટેમ્પો ચાલકે સાત વાહનચાલકોને અડફેટે લીધા

વધુ સમાચાર માટે…