...
- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર પોલીસે મારવાડી લાઇનમાંથી જુગાર ઝડપી પાડયો

વઢવાણ સુરેન્દ્રનગર પોલીસે મારવાડી લાઇનમાંથી જુગાર ઝડપી પાડયો

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર પોલીસે મારવાડી લાઇનમાંથી જુગાર ઝડપી પાડયો

  • સુરેન્દ્રનગર પોલીસે મારવાડી લાઇનમાંથી જુગાર ઝડપી પાડયો એક શખ્સને ઝડપાયો ત્રણ નાસી છૂટ્યા.
  • સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા શહેરના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ જારી હતું.
વઢવાણ સુરેન્દ્રનગર પોલીસે મારવાડી લાઇનમાંથી જુગાર ઝડપી પાડયો
વઢવાણ સુરેન્દ્રનગર પોલીસે મારવાડી લાઇનમાંથી જુગાર ઝડપી પાડયો

સુરેન્દ્રનગર પોલીસે મારવાડી લાઇનમાંથી જુગાર ઝડપી પાડયો એક શખ્સને ઝડપાયો ત્રણ નાસી છૂટ્યા. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા શહેરના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન મારવાડી લાઈનમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી.

આથી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે રેડ પાડીને જાહેરમાં તીનપતીની પૈસાની હાર-જીતની જુગાર રમતા ઇસમો સાથે મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે આ બનાવમાં એક ઈસમ ઝડપાયો હોવાનું અને અન્ય ત્રણ નાશી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે.

સુરેન્દ્રનગર જોરાવનગરમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

બનાવની પોલીસ કર્મચારી વિજયસિંહ પરમારએ જગદીશભાઈ માનસંગભાઈ, ભુપતભાઈ કોળી, સેખરભાઈ કરીમભાઈ, ભરતભાઈ કોળી સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા છે.

પાટડીના વડગામ ગામે બોગસ ડૉક્ટર પકડાયો

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.