...
- Advertisement -
Homeગુજરાત ના સમાચારપાટડીના વડગામ ગામે બોગસ ડૉક્ટર પકડાયો

પાટડીના વડગામ ગામે બોગસ ડૉક્ટર પકડાયો

- Advertisement -

પાટડીના વડગામ ગામે બોગસ ડૉક્ટર પકડાયો

  • ડિગ્રી વગરનો બોગસ ડૉક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો
  • બાતમી એસ.ઓ.જી. પોલીસને મળી હતી.
  • વડગામમાં દેરાસર ચોક નજીક દવાખાનામાં રેડ કરી હતી.
  • એલોપેથી દવાઓ તથા બાટલા સહિતની રૂપિયા 10570નો મુદ્દામાલ કબજે
પાટડીના વડગામ ગામે બોગસ ડૉક્ટર પકડાયો
પાટડીના વડગામ ગામે બોગસ ડૉક્ટર પકડાયો

પાટડી તાલુકાના વડગામ ખાતે ડિગ્રી વગરનો બોગસ ડૉક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમી એસ.ઓ.જી. પોલીસને મળી હતી. આથી બાતમીના આધારે સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે મેડિકલ ઓફિસર હાર્દિકભાઇ ચૌહાણને સાથે રાખી વડગામમાં દેરાસર ચોક નજીક દવાખાનામાં રેડ કરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં બે વેન્ટિલેટર દાનમાં આપવામાં આવ્યું, મહિલાએ સુરેન્દ્રનગરનું ઋણ ચુકવ્યું છે

જેમાં નિશાર અહેમદ લતીફભાઈ નામના શખ્સની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતા નિશાર અહેમદ લતીફભાઈ પાસે કોઈપણ જાતના તબીબી સારવાર અંગેના સર્ટી ન ધરાવતો હોવાનું ખુલતા સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે ધરપકડ કરી હતી. દવાખાનામાંથી એલોપેથી દવાઓ તથા બાટલા સહિતની રૂપિયા 10570નો મુદ્દામાલ કબજે કરી દસાડા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.

રાજકોટ શહેરની હોટેલમાં પિતા-પુત્ર નકલી ડોક્ટર બની કોવિડ કેર સેન્ટર ચલાવતા, ધરપકડ કરી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.