- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરી થયાના ગણતરીના કલાકોમાં

સુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરી થયાના ગણતરીના કલાકોમાં

- Advertisement -

સુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરી થયાના ગણતરીના કલાકોમાં

ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો એ ડિવિઝન પોલીસ

  • સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવ
  • બે બાળકોની તપાસ પોલીસે હાથ ધરી હતી.
સુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરી થયાના ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો એ ડિવિઝન પોલીસ
સુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરી થયાના ગણતરીના કલાકોમાં
ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો એ ડિવિઝન પોલીસ

કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો સામે કાર્યવાહી હાથ ધરાઇ

સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવ બનતા બનાવ અન્વયે સઘન પેટ્રોલિંગ કરવા સુરેન્દ્રનગર એ ડિવિઝન પીઆઈ એન.એસ.ચૌહાણ તથા પીએસઆઇ વાય.એસ. ચુડાસમા તથા ધનરાજ સિંહ, એસ.વી. દાફડા, વિજયસિંહ વિગેરેઓએ સુરેન્દ્રનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધનરાજ સિંહ વાઘેલા, વિજયસિંહ પરમાર ને મળેલ બાતમીના આધારે ચોરી કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ‌ બે બાળકોની તપાસ પોલીસે હાથ ધરી હતી. જેમાં ચોરીમાં ગયેલ સોનાના દાગીના જેમાં સોનાનો ચેન એક, સોનાની બુટ્ટી જોડ એક, સોનાની કડી જોડ એક, સોનાની વીંટી નંગ 1 તથા રોકડા રૃપિયા ૪૨૦૦ મળી આવતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો વિરુદ્ધ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Chandrayaan-3 success- દેશમાં 23, ઓગસ્ટે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે ઉજવાશે

Chandrayaan-3 success- દેશમાં 23, ઓગસ્ટે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે ઉજવાશે Google News Follow Us Link સેમિનાર, ડેમોન્સ્ટ્રેશન સહિતના કાર્યક્રમોનું આયોજન થશે ભારતમાં 2024ની 23, ઓગસ્ટે પહેલો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ(ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે) ઉજવાશે. 2023ની 23, ઓગસ્ટે ભારતના ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંપૂર્ણ સલામતી સાથે ઉતરવામાં ઝળહળતી સફળતા મળી હતી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાથી ઉતરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ભારતની અને ઇન્ડિયન સ્પેસ...