- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર વાદીપરામાંથી ઝડપાયેલ દારૂ બદલ બે ઈસમો સામે ફરિયાદ નોંધાઇ

વઢવાણ સુરેન્દ્રનગર વાદીપરામાંથી ઝડપાયેલ દારૂ બદલ બે ઈસમો સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર વાદીપરામાંથી ઝડપાયેલ દારૂ બદલ બે ઈસમો સામે ફરિયાદ નોંધાઇ

  • સુરેન્દ્રનગર વાદીપરામાંથી ઝડપાયેલ દારૂ બદલ બે ઈસમો સામે ફરિયાદ નોંધાઇ.
  • વાદીપરા શેરી નંબર-7 માં પોલીસે આકસ્મિક ચેકીંગ કામગીરી કરી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર વાદીપરામાંથી ઝડપાયેલ દારૂ બદલ બે ઈસમો સામે ફરિયાદ નોંધાઇ
વઢવાણ સુરેન્દ્રનગર વાદીપરામાંથી ઝડપાયેલ દારૂ બદલ બે ઈસમો સામે ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર વાદીપરામાંથી ઝડપાયેલ દારૂ બદલ બે ઈસમો સામે ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા નાઈટ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાદીપરા શેરી નંબર-7 માં પોલીસે આકસ્મિક ચેકીંગ કામગીરી કરી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના જીઆઇડીસી વિસ્તારમાં ઓક્સિજન બેંક કાર્યરત કરી

જેમાં પોલીસે ઈસમના કબજામાં રહેલ ગેરકાયદેસર પાસપોર્ટ વગર દારૂ મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે. આ બનાવની પોલીસ કર્મચારી વિજયસિંહએ રાહુલભાઈ ગરીયા અને એઝાજખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના ફૂલ ચોકમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લીધા

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...