- Advertisement -
HomeNEWSઆશ્રમ-3 : બાબા જાને મન કી બાત! લોન્ચ થયું આશ્રમ-3 નું ટીઝર,...

આશ્રમ-3 : બાબા જાને મન કી બાત! લોન્ચ થયું આશ્રમ-3 નું ટીઝર, ચાહકોની ઇંતેજારીનો અંત, જુઓ VIDEO

- Advertisement -

Aashram 3 Teaser: બાબા જાને મન કી બાત! લોન્ચ થયું આશ્રમ-3 નું ટીઝર, ચાહકોની ઇંતેજારીનો અંત, જુઓ VIDEO

વેબ સીરિઝના રસિયાઓ જેની ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ AASHRAM 3 WEB SERIES નું ટીઝર લોન્ચ થઈ ગયું છે. જુઓ નવી સિઝનમાં બાબાજીનો આશ્રમ.

Google News Follow Us Link

Aashram-3: Baba jaane man ki baat! Aashram-3 teaser launched, end of fans' wait, watch VIDEO

  • આશ્રમ 3 નું ટીઝર થયું લોન્ચ
  • લોકો ઘણાં સમયથી રાહ જોઈ રહ્યાં હતા
  • નવી સિઝનમાં ઈશા ગુપ્તા કરશે એન્ટ્રી

આખું ટીઝર એક જ ડાયલોગ પર ટકેલું છે

આ નાના ટીઝરમાં જ્યાં બાબા નિરાલાની ભક્તિમાં ડૂબેલા લોકોને બતાવવામાં આવ્યા છે, ટીઝરના અંતમાં એક ડાયલોગ બોલવામાં આવ્યો છે જે આખા ટીઝરનો જીવતું કરી દે છે. આ છે ડાયલોગ – ‘એકવાર આશ્રમ આવી જાય પછી કોઈ યુ-ટર્ન નથી’.

Aashram-3: Baba jaane man ki baat! Aashram-3 teaser launched, end of fans' wait, watch VIDEO
https://www.instagram.com/p/CdcvFBmgwMT/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

ટ્રેલર આ દિવસે રિલીઝ થશે.

‘આશ્રમ 3’ વેબ સિરીઝના ટીઝરને રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. જેને જોઈને એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે ફેન્સ આતુરતાથી ‘આશ્રમ 3’ની રાહ જોઈ રહ્યા હતા. ફેન્સની આ ઉત્તેજનાને વધુ વધારવા માટે આ વેબ સીરિઝના ટ્રેલરની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ટ્રેલર 13 મેના રોજ રિલીઝ થશે. જો કે આ ટ્રેલર કયા સમયે રિલીઝ થશે તે અંગે કોઇ માહિતી મળી નથી.

Aashram-3: Baba jaane man ki baat! Aashram-3 teaser launched, end of fans' wait, watch VIDEO
https://www.instagram.com/p/CdXiEergekw/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

સ્ટારકાસ્ટે શેર કર્યું ટીઝર

‘આશ્રમ 3’નું ટીઝર આ વેબ સિરીઝની સ્ટાર કાસ્ટે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. આ સીરિઝમાં લીડ રોલ નિભાવનાર બોબી દેઓલે ટીઝર શેર કરતા કેપ્શનમાં લખ્યું- “હવે રાહ પૂરી થશે, ફરી પાછા ખુલશે આશ્રમનાં દરવાજા. જપનામ. એક બદનામ આશ્રમ સીઝન 3નું ટ્રેલર કાલે રિલીઝ થશે.” આ સિવાય નવી સિઝનમાં એન્ટ્રી કરનારી ઈશા ગુપ્તાએ ‘આશ્રમ 3’નું ટીઝર પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

Vastu Tips : ઘરમાં ભૂલથી પણ ન લગાવતા સાત ઘોડાની આવી તસવીર, નહીંતર તળિયાઝટક થઈ જશે તિજોરી

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી 

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...