વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : ICSE એ જાહેર કર્યું ધોરણ 10 અને 12નું પરિણામ, આ રીતે વેબસાઈટ પર ચેક કરી શકશો
કાઉંસિલ ફોર ઈંડિયન સ્કૂલ સર્ટિફિકેટ (CISCE) દ્વારા ઈંડિયન સર્ટિફિકેટ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન અને આઈએસસીનું રિઝલ્ટ આજે એટલે કે, 7 ફેબ્રુઆરીએ જાહેર કરી દીધું છે.
- રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઈટ પર 10 વાગ્યે જાહેર કર્યું છે.
કાઉંસિલ ફોર ઈંડિયન સ્કૂલ સર્ટિફિકેટ (CISCE) દ્વારા ઈંડિયન સર્ટિફિકેટ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન અને આઈએસસીનું રિઝલ્ટ આજે એટલે કે, 7 ફેબ્રુઆરીએ જાહેર કરી દીધું છે રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઈટ પર 10 વાગ્યે જાહેર કર્યું છે. રિઝલ્ટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ cisce.org, results.cisce.org પર જઈને ચેક કરી શકશે.
Bigg Boss 15 Winner: તેજસ્વી પ્રકાશે જીત્યો શો, જાણો અભિનેત્રીની અનેક રસપ્રદ વાતો તમે નહીં જાણતા હોય