- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

વઢવાણ સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

  • સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
વઢવાણ સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
વઢવાણ સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે જુદા-જુદા સંસ્થાઓ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સોમવારે સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોક ઉપયોગી પ્રેરણા પૂરી પાડી

વઢવાણ સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

જેમાં યોગ શિક્ષક વિષ્ણુભાઈ દાવડા દ્વારા હેડ પોસ્ટ ઓફિસ ખાતે સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ કર્મચારીઓના સારા સ્વાસ્થ્યને ધ્યાને રાખીને યોગનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ આ યોગ શિબિરનો લાભ લઈને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સુરેન્દ્રનગર વઢવાણ જી.આઇ.ડી.સી. હોલ ખાતે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...