વઢવાણ સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાંથી દારૂ સાથે ઝડપાઈ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાંથી દારૂ સાથે ઝડપાઈ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ

  • રતનપર વિસ્તારમાંથી દારૂ સાથે ઝડપાઈ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ.
  • એક મહિલાનું શંકાસ્પદ રીતે પસાર થતાં પોલીસને શંકા ગઈ હતી.
વઢવાણ સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાંથી દારૂ સાથે ઝડપાઈ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ
વઢવાણ સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાંથી દારૂ સાથે ઝડપાઈ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ

રતનપર વિસ્તારમાંથી દારૂ સાથે ઝડપાઈ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ. જોરાવરનગર પોલીસ દ્વારા રાત્રિના સમયે રતનપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન એક મહિલાનું શંકાસ્પદ રીતે પસાર થતાં પોલીસને શંકા ગઈ હતી.

પ્રોફેસર સોસાયટીમાં વીજ પુરવઠાની વધઘટને કારણે

આથી પોલીસે તપાસ કરતા મહિલા પાસેથી ગેરકાયદેસર પાસપોર્ટ વગર દેશી દારૂ મળી આવતા પોલીસે આ બનાવમાં મહિલા સામે જવાહર નગર પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. આ બનાવની પોલીસ કર્મચારી અમરભાઈ જાંબુકિયા એ રતનપર મીલની ચાલીમાં રહેતા ધનુબેન ઉર્ફે ભાનુબેન સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ લતાબેન જાદવ ચલાવી રહ્યા છે.

કોરોનામાં તંત્રની બેદરકારીથી રઝળપાટ સારવારના અભાવે થતા મોત

વધુ સમાચાર માટે…