રાજકોટ શહેરમાં લાઈનમાં ઉભેલા દર્દીનું ઓક્સિજન લેવલ ઘટતા,સદનસીબે જીવ બચી ગયો
- ખાનગી તથા સિવિલ હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા
- લાઈનમાં દર્દીઓને ઉભા રહેવાનો વારો આવ્યો છે
- એક દર્દી જમીન ઉપર સારવાર લેવા મજબૂર બન્યો હતો.
રાજકોટ શહેરમાં દર્દીઓને ખાનગી તથા સિવિલ હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા અને લાઈનમાં દર્દીઓને ઉભા રહેવાનો વારો આવ્યો છે ત્યારે રાજકોટમાં એક દર્દી જમીન ઉપર સારવાર લેવા મજબૂર બન્યો હતો.
વઢવાણ: વ્યાજના પૈસા બાબતે પજવણીથી કંટાળીને એક ઇસમે એસિડ પીધું,પોલીસ ફરિયાદ નોંધાઇ
લાઈનમાં ઉભેલા આ દર્દીનું ઓક્સિજન લેવલ અચાનક ઘટી જતા તેના પરિવાર સહિત ત્યાં હાજર રહેલા લોકોએ તેને જમીન પર ઊંધો સુવડાવીને સારવાર આપી હતી. જેના કારણે સદનસીબે આ દર્દીનો જીવ બચી ગયો હતો.