...
- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર ટાવર પાસેથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાયેલ બાઈક ચાલક સામે પોલીસ...

વઢવાણ સુરેન્દ્રનગર ટાવર પાસેથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાયેલ બાઈક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર ટાવર પાસેથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાયેલ બાઈક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

  • સુરેન્દ્રનગર ટાવર પાસેથી રાત્રિ કરફ્યુ ભંગ બદલ ઝડપાયેલી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
  • કર્ફ્યૂ દરમિયાન આપવામાં આવેલ કોઈ પાસે પરમિશન ન હોવા છતાં મોટરસાયકલ લઈને ઘરની બહાર નીકળીને જાહેરનામાનો ભંગ કર્યાની પોલીસ ફરિયાદ થવા પામી છે.
વઢવાણ સુરેન્દ્રનગર ટાવર પાસેથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાયેલ બાઈક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
વઢવાણ સુરેન્દ્રનગર ટાવર પાસેથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાયેલ બાઈક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર ટાવર પાસેથી રાત્રિ કરફ્યુ ભંગ બદલ ઝડપાયેલી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર ટાવર ચોક પાસે પોલીસે ગુરૂવારે રાત્રીના સમયે ઘરની બહાર નીકળી એક ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ કર્ફ્યૂ દરમિયાન હાલની પરિસ્થિતિમાં ઘરની બહાર નીકળવા માટે અવરજવર કરવા માટે સક્ષમ અધિકારી દ્વારા કર્ફ્યૂ દરમિયાન આપવામાં આવેલ કોઈ પાસે પરમિશન ન હોવા છતાં મોટરસાયકલ લઈને ઘરની બહાર નીકળીને જાહેરનામાનો ભંગ કર્યાની પોલીસ ફરિયાદ થવા પામી છે.

રાત્રે 8 થી સવારના 6 સુધી કરફ્યુ

બનાવની યુનિસભાઈ સીદીકભાઈ કોરડીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની પોલીસ કર્મચારી વિજયસિંહ ડોડીયા એ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજડિયા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર માઇ મંદિર પાસેથી પોલીસે દારૂનું વેચાણ ઝડપી બે ઇસમો સામે ફરિયાદ નોંધી

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.