સુરેન્દ્રનગર વઢવાણના કટુડા પાસે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોએ રોષની લાગણી

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણના કટુડા પાસે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોએ રોષની લાગણી

  • વઢવાણના કટુડા પાસે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોએ રોષની લાગણી વ્યક્ત કરી.
  • ખેડૂતોએ મહામહેનતે બાજરી, જુવાર, વરિયાળી સહિતના ઊભા પાકોમાં પાણી ફરી વળ્યાં
સુરેન્દ્રનગર વઢવાણના કટુડા પાસે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોએ રોષની લાગણી
સુરેન્દ્રનગર વઢવાણના કટુડા પાસે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોએ રોષની લાગણી

વઢવાણના કટુડા પાસે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોએ રોષની લાગણી વ્યક્ત કરી. વઢવાણ તાલુકાના કટુડા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ઘટના પ્રકાશમાં આવી છે.

જેમાં સુરેન્દ્રનગર થી મોરબી તરફ થતી નર્મદા કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળવાના કારણે નુકસાન થવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેનમાં ડબલ કરતા વધુ ભાડા વધારાનો વિરોધ કરતા યાત્રિકો

ખેડૂતોએ મહામહેનતે બાજરી, જુવાર, વરિયાળી સહિતના ઊભા પાકોમાં પાણી ફરી વળવાના કારણે મોટાપાયે નુક્સાન જવાની ભીતિ પણ વ્યક્ત થવા પામી છે. ત્યારે નર્મદા વિભાગની કામગીરી સામે ખેડૂતોએ સવાલો પણ ઉઠાવીને રોષ વ્યક્ત કર્યો છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગરમાં અડચણરૂપ લારી ધારકોને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ હટાવ્યા હતા