સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ વિવિધ સોસાયટીમાં હોલિકા દહન કરાયુ હતું

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ વિવિધ સોસાયટીમાં હોલિકા દહન કરાયુ હતું

  • સુરેન્દ્રનગરમાં વિવિધ સ્થળોએ સાંજના સમયે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો.
  • નાના-મોટા સૌ કોઈએ હોળીની પ્રદક્ષિણા કરીને પરંપરા જાળવી હતી.
  • લોકોએ હોળીમાં કપૂરની ગોટી નાખીને દેશ અને દુનિયામાંથી કોરોનાની મહામારી ઝડપથી દૂર થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.
સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ વિવિધ સોસાયટીમાં હોલિકા દહન કરાયુ હતું
સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ વિવિધ સોસાયટીમાં હોલિકા દહન કરાયુ હતું

સુરેન્દ્રનગરમાં વિવિધ સ્થળોએ સાંજના સમયે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ પાછળની વિવિધ સોસાયટીઓમાં પણ હોલિકા દહન કરવામાં આવ્યું હતું બાદમાં નાના-મોટા સૌ કોઈએ હોળીની પ્રદક્ષિણા કરીને પરંપરા જાળવી હતી.

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળની વિવિધ સોસાયટીમાં હોલિકા દહન કરાયુ. લોકોએ પ્રદક્ષિણા કરી પરંપરા જાળવી સુરેન્દ્રનગરમાં વિવિધ સ્થળોએ સાંજના સમયે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ પાછળની વિવિધ સોસાયટીઓમાં પણ હોલિકા દહન કરવામાં આવ્યું હતું બાદમાં નાના-મોટા સૌ કોઈએ હોળીની પ્રદક્ષિણા કરીને પરંપરા જાળવી હતી. તેમજ કેટલાક લોકોએ હોળીમાં કપૂરની ગોટી નાખીને દેશ અને દુનિયામાંથી કોરોનાની મહામારી ઝડપથી દૂર થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. હોળીમાં લોકોએ ધાણી, દાળીયા, ખજુર સહિતનો પ્રસાદ ધરાવીને હોળીની પર્વની ઉજવણી કરી હતી.

વધુ સમાચાર માટે…

બહુચર વિસ્તારમાં બજરંગદાસ બાપાની પ્રતિષ્ઠાને 18 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો