...
- Advertisement -
Homeગુજરાત ના સમાચારપાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે LCB પોલીસે ઝડપી...

પાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે LCB પોલીસે ઝડપી લીધા

- Advertisement -

પાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે LCB પોલીસે ઝડપી લીધા

  • ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે એલસીબીએ ઝડપી લીધા.
  • સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોથી જિલ્લાને મુક્ત કરવાના ભાગરૂપે અભિયાન હાથ ધરવામાં આવી છે.
  • પોલીસે બે બંદૂક કિંમત રૂપિયા 4,000 નો મુદ્દામાલ ઝડપી લીધો
પાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે LCB પોલીસે ઝડપી લીધા
પાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે LCB પોલીસે ઝડપી લીધા

ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે એલસીબીએ ઝડપી લીધા. સુરેન્દ્રનગર એલસીબી દ્વારા ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને દેશી બંદૂક સાથે ઝડપી લીધા છે.

સુરેન્દ્રનગર થાન કોવિડ સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત લઇ મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સમીક્ષા કરી

પાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે LCB પોલીસે ઝડપી લીધા

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોથી જિલ્લાને મુક્ત કરવાના ભાગરૂપે અભિયાન હાથ ધરવામાં આવી છે. જેમાં પાટડી તાલુકાના ઝેઝરી ગામ વિસ્તારમાંથી મહેબૂબ આલુભાઈ સિપાઈ, નસીબખાન હુસેનખાન મલેક સહિત બંને ઈસમોને ઝડપી લેતા પોલીસે બનાવનો પર્દાફાશ કર્યો છે. આ બનાવમાં પોલીસે બે બંદૂક કિંમત રૂપિયા 4,000 નો મુદ્દામાલ ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર સાદગીપૂર્ણ રીતે પાટીદાર સમાજ દ્વારા લગ્નવિધિનું આયોજન કરવામાં આવ્યું

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

સુરેન્દ્રનગર શહેરના રસ્તા પર દબાણ, ટ્રાફિક મુદ્દે પોલીસ પાલિકા એકબીજાને ખો આપવાનું બંધ કરે : વેપારી

સુરેન્દ્રનગર શહેરના રસ્તા પર દબાણ, ટ્રાફિક મુદ્દે પોલીસ પાલિકા એકબીજાને ખો આપવાનું બંધ કરે વેપારી Google News Follow Us Link એસ.પી. કચેરી, પાલિકામાં વેપારીઓએ સમસ્યાનો નિકાલ લાવવા રજૂઆત કરી સુરેન્દ્રનગરમાં મુખ્ય રસ્તા પર લારીના દબાણ અને ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન છે. જેની વૈકલ્પિક જગ્યા નક્કી કરી ફેરવવાની વાત વચ્ચે કામ ન થતા વેપારી રોષે ભરાયા હતા. પાલિકા અને એસપી કચેરીએ ધસી જઇ એક બીજાને ખો આપવાને...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.