- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર રતનપર શક્તિનગર વિસ્તારમાં ઉકાળા વિતરણનો 600થી વધુ લોકોએ લાભ લીધો

સુરેન્દ્રનગર રતનપર શક્તિનગર વિસ્તારમાં ઉકાળા વિતરણનો 600થી વધુ લોકોએ લાભ લીધો

- Advertisement -

સુરેન્દ્રનગર રતનપર શક્તિનગર વિસ્તારમાં ઉકાળા વિતરણનો 600થી વધુ લોકોએ લાભ લીધો

  • રતનપર શક્તિનગર વિસ્તારમાં ઉકાળા વિતરણ
  • 600થી વધુ લોકોએ લાભ લીધો.
સુરેન્દ્રનગર રતનપર શક્તિનગર વિસ્તારમાં ઉકાળા વિતરણનો 600થી વધુ લોકોએ લાભ લીધો
સુરેન્દ્રનગર રતનપર શક્તિનગર વિસ્તારમાં ઉકાળા વિતરણનો 600થી વધુ લોકોએ લાભ લીધો

રતનપર શક્તિનગર વિસ્તારમાં ઉકાળા વિતરણનો 600થી વધુ લોકોએ લાભ લીધો. સુરેન્દ્રનગરમાં કોરોનાના કપરા કાળમાં જે લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવાના ભાગરૂપે સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા શહેરની વિવિધ જગ્યાઓ ઉપર ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સુરેન્દ્રનગર રતનપર શક્તિનગર વિસ્તારમાં ઉકાળા વિતરણનો 600થી વધુ લોકોએ લાભ લીધો

જેના ભાગરૂપે સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાં આવેલ શક્તિનગર વિસ્તારમાં ગુજરાત કલ્યાણ પરિષદના નેજા હેઠળ નિશુલ્ક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામે આવેલ વંડામાં આગ લાગતા દોડધામ મચી

જેમાં 600થી વધુ લોકોએ ઉકાળાનું સેવન કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે ઈન્ટરનેશનલ નર્સ ડે ની ઉજવણી કરવામાં આવી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...