...
- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર માઇ મંદિર પાસેથી પોલીસે દારૂનું વેચાણ ઝડપી બે ઇસમો સામે...

વઢવાણ સુરેન્દ્રનગર માઇ મંદિર પાસેથી પોલીસે દારૂનું વેચાણ ઝડપી બે ઇસમો સામે ફરિયાદ નોંધી

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર માઇ મંદિર પાસેથી પોલીસે દારૂનું વેચાણ ઝડપી બે ઇસમો સામે ફરિયાદ નોંધી

  • સુરેન્દ્રનગર માઇ મંદિર પાસેથી પોલીસે દારૂનું વેચાણ ઝડપી ફરિયાદ નોંધી.
  • સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા ગુરૂવારે સાંજના સમયે પોલીસ પેટ્રોલિંગ જારી હતું.
  • પોલીસે બાતમીના આધારે માઇ મંદિર સામે રેઇડ પાડી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર માઇ મંદિર પાસેથી પોલીસે દારૂનું વેચાણ ઝડપી બે ઇસમો સામે ફરિયાદ નોંધી
વઢવાણ સુરેન્દ્રનગર માઇ મંદિર પાસેથી પોલીસે દારૂનું વેચાણ ઝડપી બે ઇસમો સામે ફરિયાદ નોંધી

સુરેન્દ્રનગર માઇ મંદિર પાસેથી પોલીસે દારૂનું વેચાણ ઝડપી ફરિયાદ નોંધી. સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા ગુરૂવારે સાંજના સમયે પોલીસ પેટ્રોલિંગ જારી હતું.

તે દરમિયાન પોલીસે બાતમીના આધારે માઇ મંદિર સામે રેઇડ પાડી હતી. પોલીસની રેઇડ દરમિયાન પોલીસે દેશી દારૂ ઝડપી પાડયો હતો.

સુરેન્દ્રનગર વઢવાણના હાથીખાના પાસે રહેતી મહિલાનું ટ્રક અડફેટે મોત ફરિયાદ નોંધાઈ

તેમજ પોલીસ તપાસમાં ઈસમ માણસો ભાડે રાખીને દારૂનું વેચાણ કરતો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. આ બનાવની હાજર નહીં મળી આવેલ શૈલેષભાઈ મેમકીયા અને મનીષભાઈ ખાંભળીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવની પોલીસ કર્મચારી કિશનભાઇ ભરવાડે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજળીયા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વાઇરલ ઇન્ફેક્શને માથું ઉંચક્યું તાવ, શરદી, ઉધરસના દર્દીઓથી ઊભરાતા દવાખાના

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.