સુરેન્દ્રનગર થાનગઢ વિસ્તારમાંથી એસઓજીની ટીમે લૂંટના ગુનામાં સામેલ બે ઇસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી
- એસ.ઓ.જી ની ટીમે લૂંટના ગુનામાં સામેલ બે ઇસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી.
એસ.ઓ.જી ની ટીમે લૂંટના ગુનામાં સામેલ બે ઇસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી. સુરેન્દ્રનગર એસ.ઓ.જી ની ટીમ દ્વારા લૂંટના ગુનામાં બે ઇસમોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ એસ.ઓ.જી ની ટીમના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી ટીમના મગનલાલ, જી.બી. મસયાવા, યોગેન્દ્રસિંહ ચુડાસમા વિગેરેઓએ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવ્યું હતું.
રસીનો બીજો ડોઝ લીધા બાદ તલાટીનું શંકાસ્પદ મોત
તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રયાભાઈ નાનુભાઈ પરમાર અને સુરેશભાઈ આલાભાઇ સારલાને ઝડપી લઇ તપાસ કરતા બંને લૂંટના ગુનામાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામતા પોલીસ તપાસની ટીમોએ આ બંને ઇસમોને ઝડપી લઇ અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વઢવાણ સુરેન્દ્રનગર એન.ડી.આર. સ્કૂલ પાસે કુવામાં ખાબકેલ ગાયનું રેસ્કયુ કરી જીવ બચાવાયો