સુરેન્દ્રનગર વઢવાણ કોંગ્રેસનાં આગેવાન દ્વારા માર્ગદર્શન આપવા સાથે મિથેલીન બ્લુની બોટલો વિતરણ કરાઈ

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ કોંગ્રેસનાં આગેવાન દ્વારા માર્ગદર્શન આપવા સાથે મિથેલીન બ્લુની બોટલો વિતરણ કરાઈ

  • કોંગ્રેસ આગેવાન દ્વારા માર્ગદર્શન આપવા સાથે મિથેલીનની બ્લુની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું.
સુરેન્દ્રનગર વઢવાણ કૉંગ્રેસનાં આગેવાન દ્વારા માર્ગદર્શન આપવા સાથે મિથેલીન બ્લુની બોટલો વિતરણ કરાઈ
સુરેન્દ્રનગર વઢવાણ કૉંગ્રેસનાં આગેવાન દ્વારા માર્ગદર્શન આપવા સાથે મિથેલીન બ્લુની બોટલો વિતરણ કરાઈ

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાના વોર્ડ નંબર-2 ના વિસ્તારમાં કોંગ્રેસ આગેવાન દ્વારા માર્ગદર્શન આપવા સાથે મિથેલીનની બ્લુની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ત્યારે રાહતરૂપ કહી શકાય તેમ દિનપ્રતિદિન કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર મિલન સિનેમા પાસે ગાડી ભટકાડી છરી વડે હુમલો

ત્યારે લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવાના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના સામે કેવી રીતે સુરક્ષા રાખવી તેનું માર્ગદર્શન આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પ્રમુખ શોભનાબેન ગોવિંદિયાએ ઘેર-ઘેર જઈને કોરોના સામે કેવા પ્રકારની સાવચેતી રાખવી તેનું માર્ગદર્શન આપવા સાથે મિથેલીનની બ્લુની બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

પાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે LCB પોલીસે ઝડપી લીધા

વધુ સમાચાર માટે…