સુરેન્દ્રનગર દુધરેજ મોક્ષ ધામ માટે યુવાનો દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડાઓ એકત્રિત કરાયા
- દુધરેજ મોક્ષ ધામ માટે ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડા યુવાનો દ્વારા એકત્રિત કરવામાં આવ્યા.
દુધરેજ મોક્ષ ધામ માટે ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડા યુવાનો દ્વારા એકત્રિત કરવામાં આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા ત્યારે આ ધરાશાયી થયેલ વૃક્ષોના લાકડાનો યુવાનો દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે.
અગ્નિ સંસ્કારથી ઉડતી રાખ જોખમી
જેમાં દુધરેજ મોક્ષ ધામમાં ઉપયોગમાં લેવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યમાં યુવાનોએ જોડાઈને એકત્રિત કરવામાં આવેલ વૃક્ષોની શાખાઓ અને ડાળીઓનું કટિંગ કરીને લાકડાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્કૂલોમાં નવા વર્ગો વધારવાની મંજૂરી ઓનલાઇન મંગાવાઈ