વઢવાણ સુરેન્દ્રનગર મિયાણા વાડમાંથી દેશી દારૂ ઝડપાયો હાજર નહીં મળી આવેલ મહિલા સામે ફરિયાદ નોંધાઈ
- સુરેન્દ્રનગર મિયાણા વાડમાંથી દેશી દારૂ ઝડપાયો
- હાજર નહીં મળી આવેલ મહિલા સામે ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર મિયાણા વાડમાંથી દેશી દારૂ ઝડપાયો હાજર નહીં મળી આવેલ મહિલા સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા શહેરના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું.
તે દરમિયાન મળેલ બાતમીના આધારે સુરેન્દ્રનગર મિયાણા વાડ શેરી નંબર 2 માં પોલીસે રેઇડ પાડી હતી રેઇડ દરમિયાન ઘરના બહાર ઓટલા ઉપર ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી દારૂ મળી આવતા પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.
મોટી કઠેચી ગામે બિસ્માર રસ્તા બાબતે રસ્તો રીપેર કરવાની લોકમાંગ ઊઠી
આ બનાવમાં હાજર નહીં મળી આવેલ સોનલબેન લખુભાઇ માલાણી સામે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારધી ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન પરશુરામની જન્મ જયંતી નિમિત્તે સાદગીપૂર્ણ રીતે ઉજવણી