વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરી મોન્સૂન અંગેની જાણકારી આપી
- સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરી મોન્સૂન અંગેની જાણકારી આપી.
- સાઉથ વેસ્ટમાં મે મહિનામાં મોન્સૂન આવ્યા બાદ 1 જૂનથી 15 જૂન વચ્ચે ગુજરાતમાં મોન્સૂન
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરી મોન્સૂન અંગેની જાણકારી આપી. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશ દ્વારા ટ્વિટ કરીને આગામી ચોમાસું કેટલા દિવસોમાં બેસી શકે છે. તેની જાણકારી આપવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન અને નવા શૈક્ષણિક સત્રની તારીખો જાહેર કરાઈ
જિલ્લા કલેકટર કે.રાજેશ દ્વારા મોન્સૂન બાબતે પિક્ચર ગ્રાફ દર્શાવી જાણકારી આપવામાં આવી છે. જેમાં સાઉથ વેસ્ટમાં મે મહિનામાં મોન્સૂન આવ્યા બાદ 1 જૂન થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં મોન્સૂનની વિધિવત રીતે આગમન થનાર હોવાની જાણકારી જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનાં કેસો ધટતા આરોગ્યવર્ધક નાળીયેરના ભાવો ગગડયા