- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા...

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ

  • સુરેન્દ્રનગર જિલ્લામાં RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
  • RTEની સહાયતા કેન્દ્રો અને હેલ્પલાઇન નંબરો કાર્યરત
  • ફોર્મ ભરવામાં કોઈ તકલીફ જણાય તો હેલ્પલાઇન નંબર
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ જાહેર

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યાની અખબારી યાદીમાં બહાર પડાઈ. રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નબળા અને વંચિત જૂથના બાળકો શિક્ષણ પ્રવેશથી વંચિત ન રહે તે માટે RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા RTEની સહાયતા કેન્દ્રો અને હેલ્પલાઇન નંબરો કાર્યરત કરવામાં આવ્યાની જાણકારી આપવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ

વઢવાણ સુરેન્દ્રનગર જીલ્લામાં બે સ્થળેથી આરોગ્ય અધિકારીએ મા કાર્ડની કામગીરી કાર્યરત કરાવી

અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી શાળામાં 25 ટકા બાળકોને RTE હેઠળ વિનામૂલ્યે પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા નબળા અને વંચિત જૂથના બાળકોના વાલીઓ હાલ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં લાગી ગયા છે ત્યારે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ જાહેર કરવામાં આવી છે. તેમજ ફોર્મ ભરવામાં કોઈ તકલીફ જણાય તો હેલ્પલાઇન નંબર 02752-283099 પણ કાર્યરત કરવામાં આવ્યો હોવાની જાણકારી આપવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ

વઢવાણ સુરેન્દ્રનગર નવા જંકશન રોડ અને કલ્યાણ નગર વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયું

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...