વઢવાણ સુરેન્દ્રનગરમાં નગરપાલિકાની ખુબ સારી કામગીરી નજરે જોવા પડી
- સુરેન્દ્રનગર નગરપાલિકાની ખુબ સારી કામગીરી નજરે જોવા પડી.
- કુંથુનાથ જૈન દેરાસર ચોકમાં એક ઝાડ વાવાઝોડાના કારણે ખૂબ જ ખરાબ હાલતમાંએ ઝાડ અચાનક પડી જાય તેવી હાલતમાં હતું

સુરેન્દ્રનગર નગરપાલિકાની ખુબ સારી કામગીરી નજરે જોવા પડી. કુંથુનાથ જૈન દેરાસર ચોકમાં એક ઝાડ વાવાઝોડાના કારણે ખૂબ જ ખરાબ હાલતમાંએ ઝાડ અચાનક પડી જાય તેવી હાલતમાં હતું પછી તરત જ ત્યાંના રહીશોએ રોડની અવર-જવર બંધ કરવામાં આવી હતી.
ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખને આ બાબત જાણ કરવામાં આવી હતી અને એક વીડિયો પણ તેમના વહાર્ટસ એપ નંબર ઉપર મોકલેલો હતો એ વિડીયો જોતા જ નગરપાલિકાના પ્રમુખે પહેલા સુરેન્દ્રનગર પી.જી.વી.સી.એલ. એન્જિનિયર પંડ્યા સાહેબનો સંપર્ક કરીને ત્યાંના ઝાડ પાસેથી વાયર જે અડચણરૂપ હતા એ કઢાવીને ત્યારબાદ નગરપાલિકાના જીસીબી દ્વારા એ ઝાડને કાપવામાં આવ્યું હતું.
બહુચર વિસ્તારમાં બજરંગદાસ બાપાની પ્રતિષ્ઠાને 18 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો
નગરપાલિકાના પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય અને નગરપાલિકાની ટીમની સારી કામગીરી આ સારી કામગીરી જોતાં ત્યાંના ત્યાંના રહીશો અને દુકાનદારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો ત્યારે ત્યાંના રહીશોએ નગરપાલિકાના પ્રમુખ અને પી.જી.વી.સી.એલ.ના એન્જિનિયર પંડ્યા સાહેબની ટીમનો આભાર માન્યો હતો.